( 0278 ) 2521422
College Icon

G H Sanghvi Shikshan Mahavidyalaya

Excellence in Education Since 1964

News - જુનિયર ક્લાર્ક ની પરીક્ષા બાબતે

જુનિયર ક્લાર્ક ની પરીક્ષા બાબતે

Sep 18, 2025

તારીખ 28/09/2025 ના રોજ કોલેજ ની ખાલી પડેલ જુનિયર ક્લાર્ક ની જગ્યા માટે જુનિયર ક્લાર્ક ની પરીક્ષા યોજનાર છે.

આ પરીક્ષા કોલેજ હોલ માં સવારે 10:00 થી બપોરે 12:00 વાગ્યા દરમિયાન લેવામાં આવશે.

આ પરીક્ષા માટેના કૉલ લેટર લાયક ઉમેદવારો ને મોકલી દીધેલા છે.

મહત્વપૂર્ણ સૂચના:

તમામ ઉમેદવારો ને વિનંતી છે કે તેઓ પરીક્ષા સમયે પોતાનો કૉલ લેટર અને માન્ય ઓળખપત્ર સાથે રાખે.

પરીક્ષા શરૂ થવાના 30 મિનિટ પહેલા પરીક્ષા સ્થળે પહોંચી જવું ફરજિયાત છે.