Excellence in Education Since 1964
Dec 12, 2025
Random News Stay informed with the latest updates from around the globe. Explore Topics
Read MoreSep 28, 2025
કોલેજ ખાતે 29/09/2025 ના રોજ નવરાત્રી પર્વ ની ઉજવણી થનાર છે
Read MoreSep 28, 2025
આ પરીક્ષાની આન્સર કી તથા પ્રોવિઝનલ રીઝલ્ટ વેબસાઈટ ઉપર મુકેલ છે તે સંદર્ભે આપની કોઈ રજૂઆત હોય તો દિવસ ત્રણ તારીખ 01/10 /2025 ના સાંજના પાંચ વાગ્યા સુધીમાં જ આપેલ ઈમેલ આઇડી bhavnagarkmandal@gmail.com પર ઇમેલ આધાર પુરાવા સહિત અરજી કરવાની રહેશે.અન્ય કોઈ માધ્યમથી આવેલી રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં.માત્ર અને માત્ર ઉપર આપેલ ઈમેલ આઇડી પર જ આવેલી રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે. કોઈ રજૂઆત નથી તો મળેલ પરિણામ સ્વીકારી લેવામાં આવ્યું છે તેમ માની લેવામાં આવશે.
Read MoreSep 18, 2025
તારીખ 28/09/2025 ના રોજ કોલેજ ની ખાલી પડેલ જુનિયર ક્લાર્ક ની જગ્યા માટે જુનિયર ક્લાર્ક ની પરીક્ષા યોજનાર છે. આ પરીક્ષા કોલેજ હોલ માં સવારે 10:00 થી બપોરે 12:00 વાગ્યા દરમિયાન લેવામાં આવશે. આ પરીક્ષા માટેના કૉલ લેટર લાયક ઉમેદવારો ને મોકલી દીધેલા છે. મહત્વપૂર્ણ સૂચના: તમામ ઉમેદવારો ને વિનંતી છે કે તેઓ પરીક્ષા સમયે પોતાનો કૉલ લેટર અને માન્ય ઓળખપત્ર સાથે રાખે. પરીક્ષા શરૂ થવાના 30 મિનિટ પહેલા પરીક્ષા સ્થળે પહોંચી જવું ફરજિયાત છે.
Read MoreJul 10, 2025
તારીખ 10/07/2025 ના રોજ ગુરુ પૂર્ણિમા ની ઊજવણી ભાવનગર ની શિક્ષણ વિદ્યાશાખા ના સંલગ્ન ઉપક્રમે થનાર છે.
Read More